આદરણીય શ્રી,
મા શારદાની પાવનકૃપા તથા ચિર સ્મરણીય સ્વ. શ્રી મનસુખરામ જોબનપુત્રા (પૂ. બાપુજી) ના આશિર્વાદથી આપણી માતૃ સંસ્થા “શ્રી શારદાગ્રામ” તથા શ્રી શારદામંદિર કરાંચીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા આદરણીય શિક્ષકશ્રીઓનું પારિવારિક સ્નેહ સંમેલન "શ્રી શારદાગ્રામ એલુમ્ની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ" દ્વારા તા. ૨૭/૨૮ ડીસેમ્બર ૨૦૨૫ ને શનિવાર તથા રવિવાર ના રાજકોટ મુકામે યોજેલ છે. આપને સહપરિવાર સમયસર ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે.
આભાર સહ,
શ્રી શારદાગ્રામ એલુમ્ની એજ્યુકેશન
એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ
27 - 28 December, 2025
ક્રિષ્ણા પાર્ટી પ્લોટ–૧, જય સરદાર રેસ્ટોરેન્ટ, મવડી–પાળ રોડ, વગળ ચોકડી પાસે
રાજકોટ, રાજકોટ, ગુજરાત - 360004
For Adults:
Only 28: ₹600.00
27 and 28: ₹1,000.00
For Children (Upto 10 Years): ₹0.00
‘Janma’: 01-03-1898 ‘DehVilay’: 01-08-1974
This site is dedicated to Pujya Manshukhram Jobanputra who mastered a unique concept of quality education for young students at Shardagram. This website encourages all past students of Shardaram to share their experiences on how shardagram education shaped their life/careers, and stay in close contact to keep shardagram memories alive !!